Tagged: Manhar Udhas

અમૃત ઘાયલ ~ કાજળભર્યાં નયનનાં Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને...

આસિમ રાંદેરી ~ કંકોતરી

કંકોતરી ~ આસિમ રાંદેરી મારી એ કલ્પના હતી, વીસરી મને,કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,લ્યો એના લગ્નની મળી કંકોતરી મને ! સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,કંકોતરીમાં રૂપ છે, શોભા છે,...

શૂન્ય પાલનપુરી ~ પરિચય છે * Shoonya Palanpuri

પરિચય છે મંદિરમાં ~ શૂન્ય પાલનપુરી પરિચય છે મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે;નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી, અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે;ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,...

સૈફ પાલનપુરી ~ શાંત ઝરૂખે

શાંત ઝરૂખે ~ સૈફ પાલનપુરી  શાંત ઝરૂખે વાટ નિરખતી, રૂપની રાણી જોઇ હતીમેં એક શહજાદી જોઇ હતી…… એના હાથની મહેંદી હસતી’તી, એની આંખનું કાજળ હસતું’તુ,એક નાનું સરખું ઉપવન જાણે મોસમ જોઇ મલકતું’તુ.એના સ્મિતમાં સો સો ગીત હતાં, એની ચુપકીદી સંગીત હતી,એને...

આદિલ મન્સૂરી ~ જ્યારે પ્રણયની Aadil Mansuri

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના...