Tagged: Makarand Dave

મકરંદ દવે ~ તમે જેને Makarand Dave

તમે જેને ચહો છો એ કદી તમને ન ચાહે તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે જિન્દગી સસ્તી નથી ને એ મળી તમને અમસ્તીયે નથી વેડફો શાને નિરર્થક આંસુ ને નિશ્વાસ ને આઘાત આહે ! તમે આગે...

મકરન્દ દવે ~ ભરહુલ્લાસે Makarand Dave

ભરહુલ્લાસે હસીએ ચાલ,આજ તો ભરહુલ્લાસે હસીએ….  જહન્નમમાં સહુ જાય ગણતરીએક ઘેલછાની ઘરવખરીફાટફાટ મનમૌજ નફકરીચાલ, મોકળા ધુંવાધાર ધસમસીએ…   શોક ભલે, પણ સવાર છે ને !બીક ભલે, પણ બહાર છે ને!ખોટ ભલે, પણ ખુમાર છે ને!ચાલ, હવે વિધ્નોના ઘરમાં વસીએ…  ...

મકરંદ દવે ~ સૌંદર્યનું ગાણું Makarand Dave

સૌંદર્યનું ગાણું મુખે મારે હજો ~ મકરંદ દવે સૌંદર્યનું ગાણું મુખે મારે હજો,જ્યારે પડે ઘા આકરાજ્યારે વિરૂપ બને સહુને વેદનાની ઝાળમાંસળગી ઉઠે વન સામટાં,ત્યારે અગોચર કોઈ ખૂણે,નીલવર્ણા, ડોલતાં, હસતાં, કૂણાંતરણાં તણું ગાણું મુખે મારે હજો,સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો. સ્વપ્નથી ભરપુર આમારા...

મકરંદ દવે ~ ગમતાંનો Makarand Dave

ગમતાંનો કરીએ ગુલાલ ~ મકરંદ દવે ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ.  આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.ગમતાંનો કરીએ ગુલાલ. ગાંઠે...

સાંઇ મકરંદ દવે Makarand Dave

સાંઇ મકરંદ દવે સાંઈ મકરંદ દવેની જન્મશતાબ્દીનું વર્ષ પૂરું થઈ રહ્યું છે. સ્વામી આનંદે એમને ‘સાંઈ’નું ઉપનામ આપેલું. કવિના કાવ્યોમાં સંતપરંપરાના સાહિત્યનો ભજનરસ, સહજસંવેદના અને સરળતાનો સમન્વય છે. ગરવા ગીતોમાં સૌરાષ્ટ્રના તળપદા શબ્દભંડોળથી એક મીઠાશ પ્રગટે છે. સાંઈની અનેક રચનાઓ...