Tagged: Jyoti Hirani

જ્યોતિ હિરાણી ~ આભથી આ પરબારું આવ્યું* Jyoti Hirani

દીવો કરજો આભથી આ પરબારું આવ્યું દીવો કરજોલ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છેઆવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો. ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓકોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો. આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાંસૂરજ...