Tagged: Jatush Joshi

જાતુષ જોશી ~ ભલે આકાશ છલકાતું

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અચાનક એક પીંછું...

જાતુષ જોશી ~ અથાતો બ્રહ્મજિજ્ઞાસા

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસાપળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકેસતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છેકિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા. અચાનક એક પીંછું...