ડો. આઈ કે વીજળીવાળા ~ એક દિ મમ્મી
એક દિ’ મમ્મી નાની થઈ ગઈ ને હું થઈ ગઈ મોટી મેં એને નવડાવી દીધી લઈ સાબુની ગોટી….. ભેંકડા એણે બહુ જ તાણ્યા, કર્યું બહુ તોફાન મેં પણ એનું માથું ધોયું પકડીને બે કાન તૈયાર કરીને માથે એને લઈ દીધી બે ચોટી....

પ્રતિભાવો