ગૌરાંગ ઠાકર ~ બોલ ને સખા

બોલ ને સખા કઇ રીતે હું આયના સામે જોંઉ ?જોઇ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં. ટેરવે લીધું કંકુ અલી મેં ય બરાબર એમઊંચકે જાણે આભ ધરાથી સૂરજદેવને જેમભાલમાં તિલક તાણતાં લાગી હું અજાણી હોંઉ… ઉરનો આનંદ...