Tagged: Dhiru Parikh

ધીરુ પરીખ ~ ડોક્ટર અંગ * Dhiru Parikh

~ ધીરૂ પરીખ (અંગ-પચીસી) (અખાના છપ્પાની પ્રતિરચના) એક જીવને આનંદ ભયો, ભણીગણીને ડૉક્ટર થયો !પાંચ મહીં પુછાશે નામ, ખ્યાતિ વધશે ગામોગામ,હરિ તે જીવનો તારણહાર, ડૉક્ટર દુઃખનો મારણહાર. તન સારું તો હરિને ભજાય, નમો નમો ડૉક્ટરને પાય,સંસારે એ ગ્રહેવો સાર, ઢૂકે ન પીડા પાસ...

ધીરુ પરીખ ~ મિત્રો આપણે * Dhiru Parikh

મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !તો પછી આજની આ ક્ષણ વિદાયની છેએમ કહેવાનો કશો અર્થ ખરો? આમ તો સૂર્યનું અસ્ત થવુંપુષ્પનું ખરી જવુંઝાકળનું ઊડી જવુંએ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનોતૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનોવ્યક્ત...