ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ~ ઝંખે છે ભોમ

ઝંખે છે ભોમ ~ ભાનુભાઇ વ્યાસ ‘સ્વપ્નસ્થ’ ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા! ઝંખે છે ભોમ પાણી પાણી તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા! મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી, સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા! હજીયે ખડા ન...