Tagged: Asharaf Dabawala

અશરફ ડબાવાલા ~ અવતરે ઈશ્વર

અવતરે ઈશ્વર તો એને ધર્મ કેવાં લાગશે ? જન્મથી નક્કી છે એને વર્ગ કેવાં લાગશે ? જો અધિવેશન ભરાતું હો ફૂલો ને મહેકનું મંચ પર અત્તરના ત્યાં સંદર્ભ કેવાં લાગશે ? મારા બરનું કામ દઈ દે, કાં પછી દિવાનગી વચમાં...

અશરફ ડબાવાલા ~ નિયમો

ઊડવા કંઈ કામ ના લાગ્યા ~ અશરફ ડબાવાલા ઊડવા કંઈ કામ ના લાગ્યા પવનના નિયમો; કેમ કે નહોતા અમે જાણ્યા પતનના નિયમો. પ્રેમ કરવો ને ગઝલ લખવી ભલે ઉત્કર્ષ છે, એને પણ લાગુ પડે સઘળા વ્યસનના નિયમો. જે નથી વાકેફ પાણીથી કે...