Tagged: શબ્દ

લલિત ત્રિવેદી ~ કમળ ઉઘાડીને જોયું* Lalit Trivedi

એક શબ્દ હતો  કમળ ઉઘાડીને જોયું તો એક શબ્દ હતોશિલામાં કોળીને જોયું તો એક શબ્દ હતો સમુદ્ર ડહોળીને જોયું તો એક શબ્દ હતોદિશા ફંફોળીને જોયું તો એક શબ્દ હતો તમામ રાત્રિઓના કેફને નિતારીનેત્વચા ઢંઢોળીને જોયું તો એક શબ્દ હતો સમય...

ધૂની માંડલિયા ~ છે શબ્દ તો

છે શબ્દ તો ~ ધૂની મંડલિયા છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે; એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે. નહીં તો બધાંય સંપથી ના મૌનમય બનત, પ્રત્યેક શબ્દની વચાળ મોટી તડ હશે. આંખોના અર્થમાં સજીવ પ્રાણવાયુ છે, હોઠો ઉપરના શબ્દ તો આજન્મ જડ...