Tagged: લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા ~ એક ઝીણી ક્ષણ * Laxmi Dobariya

એક ઝીણી ક્ષણ મને વાગી હતી ! મેં મુલાયમ વેદના માંગી હતી ! હાથતાળી આપશે નો’તી ખબરમેં સમયની ચાલને તાગી હતી ! આંગળી મેં શબ્દની પકડી અનેરેશમી સંવેદના જાગી હતી ! મેં વિષાદી સાંજને ચાહી જરાતો ઉદાસી રીસમાં ભાગી હતી ! લાલસા તેં હૂંફની રાખી અનેમેં...

લક્ષ્મી ડોબરિયા ~ મજાનાં શેર

‘તાસીર જુદી છે’ – પસંદગીના શેર મારી બધીયે વાતની તાસીર જુદી છે ભીતર પડી એ ભાતની તાસીર જુદી છે. ** છે શબ્દના કે મૌનના, નહિ તારવી શકો દેખાય નહિ એ ઘવાથી અજવાળું થાય છે.** ટેરવાં બોલ્યાં હતાં સ્હેજે અને બે હૃદયનો...