Tagged: રેણુકા દવે

રેણુકા દવે ~ સખીરી

આમ ન કોઈ વાત ને તોયે આમ લાગે આઘાત, સખીરી! હોઉં પિયાની સાથ ને તોયે હોય ન એ સંગાથ સખીરી ! આંખ તો આંજી સપના જુએ, કોઈ આઘેની વાટ, સખીરી સાવ અડીને ચાલતાં તેને, ઓળખું ના એ ઘાટ, સખીરી કોઈ...

રેણુકા દવે ~ ઊંઘ * Renuka Dave

ઊંઘ ~ રેણુકા દવે ઊંઘના જેવું સુખ જગે ના કોઈ.આંખથી ઓઝલ, સઘળું બોઝલ, વેર ના કોઈ, ઝેર દ્રગે ના કોઈ…. રંક ને તોયે રજવાડું ત્યાં, રાતને તોયે અજવાળું ત્યાં,હોય ખજાનો કેવડો તોયે કોઈ ચોકી ના કોઈ તાળું ત્યાં.જેટલું, જ્યારે,જેમ ચહો, એ કોઈ લૂંટે...