Tagged: રામભજન

અવિનાશ વ્યાસ ~ દયાના સાગર * Avinash Vyas

દયાના સાગર થઇને ~ અવિનાશ વ્યાસ દયાના સાગર થઇને, કૃપા રે નીધાન થઇનેછો ને ભગવાન કેવરાવોપણ રામ તમે સીતાજીની તોલે ન આવોમારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમેફૂલ ને ચંદન થી છો પૂજાઓપણ રામ...

ભાલણ – નાવિક વળતો બોલીયો

નાવિક વળતો બોલીયો, સાંભળ મ્હારા સ્વામ સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ. વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. આજીવિકા માહરી એહ છે, જુઓ મન વિવેક સ્ત્રી થાતાં વાર ન લાગે,...