અનામી – દાળ દાઝે છે

કહું શું કાલની કહાણી અરે, આ દાળ દાઝે છે…  સાંભળ બેન ઓ શાણી અરે, આ દાળ દાઝે છે…  પ્રભાતે કામ આટોપી ગઈ હું નાથની પાસે નીચેથી સૂર સંભળાયા અરે, આ દાળ દાઝે છે…  દયાથી સાસુજી ગરજ્યા, વહુજી ક્યાં જઈ બેઠા...