દેવેન્દ્ર ધમલ ~ પરખી લેજો

પરખી લેજો ~ દેવેન્દ્ર ધમલ આંખો અંદર ઝિલ-મિલ,ઝિલ- મિલ જેવું છે એ પરખી લેજો. દિલની અંદર રેશમ-રેશમ જેવું છે એ અડકી લેજો. મનની અંદર બે’ક વિચારો માણસ-માણસ રમતા’તા, બારે જઇ એ ક્યાં સંતાયા,દેખાયે તો પકડી લેજો. હોઠ ઉપર અટકેલા શબ્દો, પાછું વાળી કહેવા લાગ્યા,...