ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ ~ સનમની નિગાહ * Dahyabhai Derasari

સનમની નિગાહ ~ ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે? અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી,શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે? જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલ મહીં...