જ્યોતિ હિરાણી~ ઉદાસી સાંજને& કરું હવે * Jyoti Hirani
www.kavyavishva.com
* જળમાં ઝળઝળિયાં ઉમટ્યાં ને, પરપોટા થઇ ખીલ્યાં રે *
www.kavyavishva.com
દીવો કરજો આભથી આ પરબારું આવ્યું દીવો કરજોલ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છેઆવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો. ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓકોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો. આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાંસૂરજ...
પ્રતિભાવો