Tagged: ગોપાલી બુચ

ગોપાલી બુચ ~ તું ન હતો

તું ન હતો ત્યારે પણ હું હું જ હતી તું હતો ત્યારે પણ હું હું જ હતી, તું નથી, ત્યારે પણ હું હું જ છું. જો, હું જીવું છું. જીવતી લાશ થઇને નહીં, તેજ તોખાર, ધબકતો શ્વાસ લઇને જીવું છું....

ગોપાલી બુચ ~ લ્હેજો નરમ રાખો

જરા લ્હેજો નરમ રાખો ~ ગોપાલી બુચ ભલે આગળ વધે રાખો જરા લ્હેજો નરમ રાખો કદી અવળી ફરે પાંખો, જરા લ્હેજો નરમ રાખો. હતો જે અણગમો છોડી તમારે દ્વાર ઊભા છીએ તમે કાં બારણા વાંખો ? જરા લ્હેજો નરમ રાખો. સમયનો ખેલ...