Tagged: ગુજરાત

ઉમાશંકર જોશી ~ ગાંધીને પગલે Umashankar Joshi

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? કૃષ્ણચરણથી અંકિત ધરતી તણી બની આ કાયા;પવિત્ર જરથુષ્ટ્રી આતશ બહેરામ અહીં લહેરાયા.અશોકધર્મલિપિથી ઉર પાવન;જિનવર-શિષ્યોની મનભાવન.સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત ?ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? નરસિંહ-મીરાંની ગળથૂથી, ઘડી શૂર...

ઉમાશંકર જોશી ~ ગુજરાત મોરી Umashankar Joshi

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે.ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતગુજરાત મોરી મોરી રે. સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,સમદરનાં મોતીની છોળે નવરાવતી,ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,પાવાને ટોડલે મા’કાળી મૈયા,ડગલે ને ડુંગરે ભર દેતી...

અરદેશર ખબરદાર ~ સદાકાળ ગુજરાત * Aradeshar Khabaradar

સદાકાળ ગુજરાત ~ અરદેશર ખબરદાર જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત! ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.જેની ઉષા હસે હેલાતી, તેનાં...