Tagged: કુમાર જૈમિની શાસ્ત્રી

કવિ કાન્ત ~ કુમાર જૈમિની શાસ્ત્રી * Kant * Kumar Jaimini Shastri

કવિ-વિવેચક નિરંજન ભગતે નોંધ્યું છે : ‘બે કાન્ત છે, એક કવિ કલાકાર કાન્ત અને બીજા ખ્રિસ્તી સ્વીડનબોર્ગી કાન્ત.’ કવિ સુન્દરમ્‌ની જેમ કાન્તનું ચિત્ત પણ પ્રણય અને ધર્મ વચ્ચે દ્વિધા અનુભવે છે. ભૃગુરાય અંજારિયા 1897 પહેલાંના અને એ પછીના કાન્ત’ (એજન)...

કુમાર જૈમિની શાસ્ત્રી ~ મૌન છે

ધરતીય મૌન છે અને આકાશ મૌન છે દરિયો ભલે ને ઘૂઘવે, ખારાશ મૌન છે. હોવાનો અર્થ અન્યને સમજાવતો રહ્યો મારી હયાતીનો ખરો અહેસાસ મૌન છે. ઊભાં છે એક પગ ઉપર વર્ષો સુધી અડગ વૃક્ષોની સાધના તો સરેરાશ મૌન છે. પૂનમ...