અવિનાશ વ્યાસ ~ દયાના સાગર * Avinash Vyas

દયાના સાગર થઇને ~ અવિનાશ વ્યાસ દયાના સાગર થઇને, કૃપા રે નીધાન થઇનેછો ને ભગવાન કેવરાવોપણ રામ તમે સીતાજીની તોલે ન આવોમારા રામ તમે સીતાજીની તોલે ન આવો સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમેફૂલ ને ચંદન થી છો પૂજાઓપણ રામ...