ઇંગીત ચિનુ મોદી ~ આંખો રણની * Ingit Chinu Modi

આંખો રણની ભીની થઇ ગઇરેતી જ્યાં બર્ફીલી થઇ ગઇ પૃથ્વી ફરતી પડખું ત્યારેડરથી ભીંતો ધુજતી થઇ ગઇ તૂટેલાં ચ્હેરા જોડ્યા તોપાદરમાં તો ખાંભી થઇ ગઇ આપી દે ભૂલોની માફીગુનાની તૈયારી થઈ ગઈ ટક ટક દરવાજા પર પડતાંઘટના ઘરમાં ફરતી થઇ...