Tagged: શ્યામ સાધુ

શ્યામ સાધુ ~ ઊડ ઊડ કરતું * Shyam Sadhu 

ઊડ ઊડ કરતું ~ શ્યામ સાધુ ઊડ ઊડ કરતું એક, બીજું નિરાંત કરે છે,અંદરના પંખીની સંતો વાત કરે છે ! એક પલકમાં તરણા માફક તૂટી જાશે.ઈચ્છા વચ્ચે ઊભો જે ઠકરાત કરે છે. અક્ષરનો મહિમા તો બંધુ ઓહો! ઓહો!ક્ષણમાં નશ્વર હોવાને રળિયાત કરે...

કવિ શ્યામ સાધુ * Shyam Sadhu

કવિ શ્યામ સાધુ 1955માં ‘શ્રીરંગ’માં કવિનું એક મુક્તક છપાયું અને એમના સર્જનની સરવાણી શરૂ થઈ.   તું કમળને જળની વચ્ચે શું જુએ છે ? પારદર્શક એક સગપણ દઈ દીધું છે. અહીં કવિ દ્વૈતમાં અદ્વૈતની વાત કરે છે. રજનીકુમાર પંડ્યાએ કવિ સાથેની...