ડો. મનોજ જોશી ‘મન’ ~ બે ગઝલ
www.kavyavishva.com
કોરોના કાવ્ય નાનકડી છે સોય ! પણ કરશે મોટું કામVaccine લેવાં દોડજો મૂકી કામ તમામ ! ના તો સરહદ શસ્ત્ર કંઈ ! જુદું છે આ યુદ્ધ !Vaccine લઈ ઘરમાં રહે, એ કહેવાશે બુદ્ધ ! અફવાનાં નહીં સત્યનાં પલ્લામાં પગ રાખ...
કોરોના કાવ્ય દાઢીએ લટકે છે mask,હવે દાઢીએ લટકે છે mask! બે ગજની દૂરી! ક્યાં છે જરૂરી? એ વાર્તા તો થઈ ગઈ છે પૂરી!Vaccineમાં શ્રદ્ધા રાખી ના સ્હેજે કે જલ્સામાં ના કૈં સબૂરી !કપમાં જરાક લઈ પીવાના જલ્સાનો મોંએ માંડ્યો છે...
પ્રતિભાવો