Tagged: પંચમ શુક્લ

રાવજી પટેલ ~ આપણને જોઈ * અનુ. પંચમ શુક્લ * Ravji Patel * Pancham Shukla

આપણને જોઈ – રાવજી પટેલ આપણને જોઈપેલા બગીચામાં લીલોતરી સળવળે. આપણને જોઈપેલા પતંગિયા હજીયે તે ઊડ્યા કરે. આપણને જોઈપેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ. આપણને જોઈપેલા ઝૂ માં આણી સારસની એક જોડ. આપણને જોઈપેલા છોકરાઓ વર-વહુ બન્યા કરે. આપણને જોઈપેલા...

પંચમ શુક્લ : શ્વાસે શ્વાસે ચાલતી

શ્વાસે શ્વાસે ચાલતી હું નામધૂન છું શૂન્યની છું સંગતે, હું ઈલ્લિયૂન છું. ચીતરું છું ચોપડાઓ ચિત્રગુપ્તના કાજથી કરતાર કેરો કારકુન છું. કર્ણનાં કુંડળ અરે ! એ કોહિનૂર શું ? આફતાબી તેજ છું, હું બેનમૂન છું. શું પ્રતીક્ષા પાનખરની કે વસંતની...