અશોક ચાવડા ‘બેદિલ’ ~ મા * Ashok Chavda
* થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા*
www.kavyavishva.com
* કવિનો આ નવો કાવ્યસંગ્રહ ‘પોતપોતાની તરસ’ એક જુદી જ આભા લઈને આવ્યો છે. *
www.kavyavishva.com
* આ વખત લાગણીસભર વરસાદ, આ વખત આંસુઓનું ઘર વરસાદ *
www.kavyavishva.com
ફળિયેથી ઓસરી અને એકેક ઓરડે તારાં ગયા પછી મને તારું સ્મરણ જડે. દુર્ગંધ ઉચ્છવાસમાં કારણ વગર નથી, મારી જ જાણ બહાર કૈ મારી ભીતર સડે. મારા હ્રદયમાં આજ પણ બાળક જીવંત છે, ઈર્ષા કે દ્વેષ મને ભાષા ન આવડે. સુંદર...
કરાંચીમાં જન્મેલા શાયર પરવીન શાકિરનું માત્ર પાકિસ્તાનનાં ઇતિહાસમાં જ નહીં, પણ આધુનિક ઉર્દૂ સાહિત્યમાં મોખરાનું સ્થાન છે. પરવીન શાકિરનો સાહિત્ય-પ્રવેશ નિબંધલેખનથી થયો જે આગળ જતાં કવિતા અને કટારલેખન સુધી વિસ્તર્યો. શરૂઆતના ગાળામાં પરવીન શાકિર ‘બીના’ ઉપનામથી લખતાં. અહમદ નદીમ કાઝમી...
પ્રતિભાવો