કવિ ત્રિભુવનદાસ વ્યાસ Tribhuvandas Vyas
* કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ.*
www.kavyavishva.com
* કાવ્યસર્જન તેમનો પ્રથમ પ્રેમ. કુદરત તેમની પ્રેરણાભૂમિ.*
www.kavyavishva.com
બા લાગે વહાલી, મને તો બા લાગે વહાલીવહાલામાં વહાલી, મને તો બા લાગે વહાલી હિંચોળી ગીત મીઠાં ગાતીદૂધ મીઠું પાતી, મને તો બા લાગે વહાલી જે માગું તે સઘળું દેતીબચીઓ બહુ લેતી, મને તો બા લાગે વહાલી હસું રમું...
દાદાનો ડંગોરો લીધો, એનો તો મેં ઘોડો કીધો. ઘોડો કૂદે ઘમઘમ, ઘૂઘરી વાગે રમઝમ ધરતી ધુજે ધમ ધમ, ધમધમ ધરતી થાતી જાય, ઘોડો મારો કૂદતો જાય કૂદતાં કૂદતાં આવે કોટ કોટ કૂદીને મૂકે દોટ. સહુના મનને મોહી રહ્યો એક...
તું અહીંયાં રમવા આવ મઝાની ખિસકોલી તું દોડ તને દઉ દાવ મઝાની ખિસકોલી તું કેવી હસે ને રમે મઝાની ખિસકોલી તારા કૂદકા તો બહુ ગમે મઝાની ખિસકોલી તું જ્યારે ખિલખિલ ગાય મઝાની ખિસકોલી તારી પૂંછડી ઊંચી થાય મઝાની ખિસકોલી તારે...
પ્રતિભાવો