‘કાવ્યવિશ્વ’
કાવ્યસાહિત્યના તમામ પાસાંઓનો સમાવેશ કરતી સૌ પ્રથમ ગુજરાતી વેબસાઇટ
સંપાદક : લતા હિરાણી અમદાવાદ
સંપાદક પરિચય
કુલ પ્રકાશિત પુસ્તકો : વીસ 20
સાહિત્યક્ષેત્રે સન્માનો
બે એવોર્ડ આંતરરાષ્ટ્રીય : આંતરરાષ્ટ્રીય હિન્દી સમ્મેલન બાલી અને મિલાન (ઈટાલી)
એક એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન એવોર્ડ (દિલ્હી)
પાંચ એવોર્ડ રાજ્યકક્ષાએ – 1. ગુજરાત સાહિત્ય અકાદમી 2. ગુજરાતી સાહિત્ય પરિષદ 3. જયહિન્દ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર
4. સંસ્કારભારતી 5. કલાગુર્જરી
અન્ય નોંધપાત્ર
1. દિવ્ય ભાસ્કર – કૉલમ ‘સેતુ’ (લઘુકથાઓ) 2007-2008
2. દિવ્ય ભાસ્કર – મધુરીમા પૂર્તિ (કવર સ્ટોરી) 2008-2011
3. દિવ્ય ભાસ્કર – કૉલમ ‘કાવ્યસેતુ’ (કવિતાના આસ્વાદ) 2011-2020
4. નવચેતન – કૉલમ ‘ઉજાસ’(કવિતાના આસ્વાદ) 2016-2018
સંપાદન
1. દિવ્ય ભાસ્કર – રંગતસંગત પૂર્તિમાં મારી વાર્તા વિભાગનું સંપાદન 2021થી… (contd)
5. આમંત્રિત સંપાદક @ ‘મમતા’ – લેખિકા વિશેષાંક 2014
6. આમંત્રિત સંપાદક @ ‘છાલક’ – દીપોત્સવી વિશેષાંક 2016
સહયોગ
મૌલિક નાગર : પ્રવૃત્તિ સંયોજક અને તકનીકી સલાહકાર Founder of Unlimited Arts
**
સદાયનું સૌજન્ય
ગુજરાતી વિશ્વકોશના ગ્રંથો અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સાહિત્યના પ્રાણવાન પુસ્તકો
વેબસાઇટ – ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, વિકિપીડિયા, લયસ્તરો, Poetry India, ટહૂકો.કોમ, ઓમ કમ્યુનિકેશન, ગુજરાતી પ્રતિભા પરિચય અને સમગ્ર નેટજગત
આભાર
કવિ હર્ષદેવ માધવ – લોગોમાં મૂકેલી સંસ્કૃત પદાવલિ માટે
શ્રી સત્યદેવ હિરાણી – વેબસાઇટના હોમપેજને શોભાવતા સુંદર ફોટોગ્રાફ અને લોગો માટે
શ્રી મૌલિક નાગર અને શ્રી સુરેશ જાની – આ કાર્યમાં સતત સાથ-સહકાર માટે
મારો પરિવાર : જગદીશ, નિસર્ગ-હિના, પાર્થ-વિશાખા, શ્રી, આદિ, આર્યન
અને મારા મૂલ્યવાન મિત્રો
નોંધ : અહીં મુકાયેલા લેખો અને કાવ્યોમાં વ્યકત થયેલા વિચાર જે તે લેખકો અને કવિના છે.
અનુવાદિત કાવ્યો ‘કાવ્યવિશ્વ’ માં પ્રકાશન માટે મોકલવાં છે. તે કઈ રીતે મોકલવાં તેનાં અંગે માર્ગદર્શન આપવા વિનંતી છે.