🌹દિનવિશેષ 27 ફેબ્રુઆરી🌹

🌹ચાલવું એટલે કહી શકો કે પોતાની બહારથી પોતાની ભીતર પહોંચવું. ~ રીના મહેતા🌹

🌹બે ત્રણ વેંત ભરો સતની તો ખુદના આભને અડકો; અંતરમન જ્યાં પૂરે સાથીયા, આતમાનો ત્યાં તડકો ~ ભારતી પ્રજાપતિ🌹   

🌹આદિ તું, મધ્ય તું, અંત તું શ્રીકવિ, પૂર્ણને પામિયો શ્વાસ તારો ; તું જ ગોપી મહીં, તું જ કાના મહીં, વાંસળી-સૂરમાં વાસ તારો. ~ લતા હિરાણી🌹

🌹સાત રંગોની મહેફિલ, વહે અહીં હવા ; અહીં મરણ પણ નાચે, મોરપિચ્છકલાપ લઈને.~ કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)🌹

🌹બચુભાઈ રાવત🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: