🌹દિનવિશેષ 26 ફેબ્રુઆરી🌹 

🌹જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની ; આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! ~ કલાપી🌹

🌹મા સમધરજો માલમ આયો, તોજો વાણ ન આયો ~ દુલેરાય કારાણી🌹 

🌹ઉડવા નીકળ્યું છે હજી પહેલી વાર પારેવડું, ક્યાંથી હોય એને ખબર કે આજે જ ઉતરાણ છે. ~ રમેશ રતિલાલ ‘ખામોશ’ 🌹

🌹Victor Hugo (ફ્રેંચ કવિ)🌹

🌹‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🌹

www.kavyavishva.com

*કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

*આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે ‘કાવ્યવિશ્વ’માં મુકાય છે ને ? આપનું નામ ‘શોધો’માં લખવાથી એ તરત મળી જશે.

*જો ન હોય તો આપની ગમતી પંક્તિ સાથે મને જાણ કરશો? અહીં પ્રતિભાવમાં અથવા મને વોટ્સ એપ પર જાણ કરી શકો.

*આપના જન્મદિને આપની જે કાવ્યપંક્તિ મુકાય છે એ આપને બદલવી હોય તો પણ આમ જ મને જાણ કરી શકો.

*આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@@@

3 Responses

  1. ખુબ સરસ કોટ્સ

  2. Kirtichandra Shah says:

    Udva niklu paheli var ek paravdu….
    વાહ વાહ

  3. ઉમેશ જોષી says:

    ખૂબ ખૂબ સરસ અવતણો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: