🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹 

www.kavyavishva.com   

*પંખી ઊડે છે ત્યારે એ માપતું નથી આકાશને ~ પ્રજ્ઞા પટેલ    

*મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી ‘તી વ્હાલાની વાટ રે, અલબેલા કાજે ઉજાગરો ~ પ્રભુલાલ દ્વિવેદી

*મારા ખેતરને શેઢેથી ‘લ્યા ઊડી ગઈ સારસી ~ રાવજી પટેલ

*ઉતારું છું અક્ષરોમાં નિરંતર તેજ ઈશ્વરનું, કહે છે બંદગી જેને એ સર્જનમાં શરૂ થઇ ગઈ. ~ શકીલ કાદરી

*એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું ? એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું ? ~ દેવદાસ શાહ ‘અમીર’ (1939)

**તમારા રૂપની નયનો મહીં ઘેરી ખુમારી છે, નસેનસ તાર છે હર તારમાં એક જ ધ્રુજારી છે. ~ *અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’(1910)

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.
આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

@@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: