‘કવિતા’ સામયિક

કાવ્યના દરેક અંગને સ્પર્શતું વેબસામયિક એટલે ‘કાવ્યવિશ્વ.કોમ’ અને આજે કવિતાને વરેલા સામયિકોની વાત.  

સુપ્રસિદ્ધ કવિ સુરેશ દલાલથી જેના શ્રીગણેશ થયેલ અને હાલમાં કવિ રમેશ પુરોહિતની આગેવાની હેઠળ અનવરત યાત્રા કરી રહેલ ‘કવિતા’ સામયિક તમામ કાવ્યપ્રકારોનો સમાવેશ કરતું સામયિક છે. અપ્રગટ કાવ્યો, કાવ્યાસ્વાદો અને મૂર્ધન્ય કવિઓના ફોટા-પરિચયલેખ આ સામયિકની મૂડી છે. હમણાં અંક 320 જાન્યુઆરી-ફેબ્રુઆરી 2021 પ્રગટ થયો. કવિતાપ્રેમીઓએ આ દ્વિમાસિક સામયિક મેળવવું જ જોઈએ.  

‘કવિતાસામયિકપ્રાપ્તકરવામાટેવિગત

‘કવિતા” – દ્વિમાસિક (વર્ષમાં છ અંકો દર બે મહિને)
તંત્રી: શ્રી રમેશ પુરોહિત
લવાજમ : વાર્ષિક- દેશમાં રૂ. 300/ પરદેશમાં એરમેલ રૂ. 1200/
લવાજમ બેન્ક મારફત ‘SAURASHTRA TRUST’ ના નામે દેના બેન્ક, મુંબઈ મુખ્ય કાર્યાલય મુંબઈના એકાઉન્ટ નંબર 000111002241 માં જમા કરી શકાશે.

RGTS/NEFT/IFSC code : BKDNOCIRCLE છે.

SAURASHTRA TRUSTના નામથી મનીઓર્ડર/ડ્રાફ્ટ મોકલી શકાશે.

‘કવિતા’નું ઓનલાઇન લવાજમ ભરવા માટે ક્લિક કરો.

http://janmabhoominewspapers.com

પત્રવ્યવહારનું સરનામું

તંત્રી ‘કવિતા’

જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, ફોર્ટ, મુંબઈ 400001

ફોન 022 22870831  

Website : www.janmabhoominewspapers.com

OP 24.3.2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: