Tagged: Shailesh Pandya

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છે.આંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો...

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ આંખ એકાએક

આંખ એકાએક ઓચિંતી ભરો એવું બને? સહેજ ચાલીને તમે પાછા ફરો એવું બને ? આવવાની ઝંખના હોવા છતાં આવ્યા નથી , ક્યાંક પાછા એ જ ઈચ્છાને વરો એવું બને ? ક્યાં કદીયે એક સાદે કોઈ પ્રશ્નો સાંભળ્યા ? જીવતા જીવે...

શૈલેષ પંડ્યા ‘નિશેષ’ ~ હું નથી

હું નથી આ હું ને તું પણ તું નથી, જીવતરમાં એટલે ખુશ્બુ નથી. છે કસુંબલ પ્રેમનો પ્યાલો ભલા, આંખ એની બીજુ કંઈ જ કશુ નથી. આ નદી હરખે ગઈ સાગર ક્ને, સાગરે કંઈ આવવા કીધું નથી. હાથ મહેંદી મુકેલા સોંપ્યા...

શૈલેષ પંડ્યા ~ હીંચકો

હીંચકો છૂટો મૂકીને ~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’   હીંચકો છૂટો મૂકીને ઝૂલવું છે આપણે હાથે કરીને ભૂલવું છે. એ ખરું ખોટું કરી જીવી રહ્યા ને આપણે સાંધા કરી સંતુલવું છે. નાળ નાભિ સહેજમાં ખેંચાય વ્હાલા પોતને એકાંતમાં સંકુલવું છે ફૂંક ઉછીની લઈ ફુગ્ગો ભર્યો છે ફૂલવા...

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’~ ડૂમો ભરાવા

ડૂમો ભરાવા લાગશે ~ શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ડૂમો ભરાવા લાગશે, આંસુ પરત થશે આ આંખમાંથી ક્યાં ઝરણ જેવું તરત થશે. જીવન હતું થોડું અને ઘટના અલગ થઈ વાતો શરમ છોડીને પાછી કાર્યરત થશે. મૂંગાં રહ્યાં ને ઓરડાની આબરૂ ગઈ કોના ટહુકે સોયદોરાનું ભરત થશે? મારી...