Tagged: Pushpa Vyas

KS 445 : પુષ્પા વ્યાસ ~ રાંધણિયામાં * Pushpa Vyas

*કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પુષ્પા વ્યાસનું આ ગીત લયના હિંડોળાખાટે ઝૂલાવતું, દામ્પત્યના સીમાડાઓ ડોલાવતું અધ્યાત્મ સુધી પ્રસરી જાય છે. www.kavyavishva.com

પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિપગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી. હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરીદીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી ! ઘંટી પાણી વાસીદું ને ચૂલો ઘરવખરીજ્યાં જ્યાં કામે...

પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ~ પુષ્પા વ્યાસ નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિપગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી. હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરીદીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી ! ઘંટી પાણી વાસીદું ને ચૂલો...