Tagged: Akho

અખાના છપ્પા  

તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં; તીરથ ફરી ફરી થાકયાં ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ; કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ** એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; તે તો અખા...

અખો : ફક્કડપણાનો અનોખો કવિ

અખો : ફક્કડપણાનો અનોખો કવિ અખો, મધ્યકાલીન સાહિત્યનો બુદ્ધિશાળી કવિ. એના છપ્પામાં કટાક્ષ ભારોભાર ભર્યો છે. સમાજની વિષમતાઓ અને ઢોંગ પર આખાએ જબરા પ્રહાર કર્યા છે. ધર્માંધતા સામે અખાનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. અખાની નિરીક્ષણક્ષમતા અદભૂત છે. અખાના કેટલાક છપ્પા...