Robert Browning ~ Grow old * અનુ. મકરંદ દવે Makarand Dave

Grow old along with me!
The best is yet to be,
The last of life,
for which the first was made,
Our times are in his hand
Who saith, “A whole I planned,
Youth shows but half;
trust God: see all, nor be afraid !”

*****

વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિ પર રાખ તું વિશ્વાસ
સઘળું તે જ માંહી તપાસ
ભય ના રાખ તું તલભાર”

અનુ. મકરંદ દવે

સૌજન્ય : લયસ્તરો

2.4.22

*****

*****

સાજ મેવાડા * 03-04-2022 * ખૂબ સરસ ભાવાનુવાદ

છબીલભાઈ ત્રિવેદી * 02-04-2022 * મકરંદ દવે દ્નારા કરવામા આવેલ ભાવાનુવાદ ખુબ સુંદર ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: