🌹દિનવિશેષ 5 જૂન 2023🌹
🌹દિનવિશેષ 5 જૂન 2023🌹
કાન માંડો તો કહું હું પ્રેમપત્રોની કથા, એક છૂપું દર્દ ભીતર શૂળ થઈને સળવળે. ~ જોગી જસદણવાળા
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.
‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020
સરસ કોટ્સ ખુબ ગમ્યું