નરેશ સોલંકી ~ વાલમજી માવાને વસ

પ્લાસ્ટિકની કોથળીમાં સુરજનો ચૂનો ને ચૂનામાં ચાંદાનો રસસૈ વાલમજી માવાને વસ.. બંને હથેળીમાં હોવાની ઘટનાને આખું આકાશ ભરી મસળે છેતારીખના પાનાંની જેમ રોજ રોજ એનું પણ સ્વાસ્થ્ય કથળે છેપ્રેમ ભર્યા ગીત બધાં ચૂર-ચૂર થાય એવું મુખ ભર્યું એનું ઠસોઠસસૈ વાલમજી...