🌹દિનવિશેષ 26 મે 2023🌹

🌹દિનવિશેષ 26 મે 2023🌹

www.kavyavishva.com
ઉત્તમ સૌથી આબરૂ, સજ્જન કેરો સાથ, લજ્જા ગઈ જો લાખની, ફરી ન આવે હાથ.  
કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન શ્વેત, દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત. ~ સુભાષિત

ડો. હરિવલ્લભ ભાયાણી

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: