Tagged: shayda

શયદા ~ જનારી રાત્રિ * Shayda

જનારી રાત્રિ  જનારી રાત્રિ જતાં કહેજે : સલૂણી એવી સવાર આવે;કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. વ્યથા શું હું વિદાય આપું? વિરામના શું...