Tagged: Satin Desai

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ ~ અનુ. સતીન દેસાઈ ‘પરવેઝ’ * Shailesh Pandya * Satin Desai

આખરે હોવાપણાંનો પ્રશ્ન ‍‍ આખરે હોવાપણાંનો પ્રશ્ન પણ ક્યાં છેક છેઆંખ ખોલું કે પછી હું બંધ રાખું એક છે. જાગતા ને ઊંઘતા રમવાની સંતાકૂકડીકૈંક શ્વાસોની હવે તો આપણામાં મ્હેંક છે. એ કહે છે કે અનાયાસે અમે તો આવશુંશબ્દનો કેવો હૃદયપૂર્વક...