Tagged: Purvi Brahmabhatt

પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ ~ ભલે બુઝાવવા * Purvi Brahmbhatt

ભલે બુઝાવવા એને ભલે બુઝાવવા એને, હવા એ ફૂંક મારી છે,ઝઝૂમવાની દીવાએ વાત હિમ્મતથી સ્વીકારી છે. હવે દુઃખદર્દ મુઠ્ઠી વાળીને છે નાસવા મજબૂર,મને પાલવથી ઢાંકીને નજર ‘મા’ એ ઉતારી છે. વ્યથા, મુંઝારો ને ઉજાગરો એમાં છે રેડાયા,તમે જે શેર પર...