Tagged: Neha Purohit

નેહા હરેશ પુરોહિત ~ સ્વર ભીતરમાં * Panna Nayak

સ્વર ભીતરમાં એકધારો થૈ જતો કાશ, એ રીતે તું મારો થૈ જતો, એ પછી વળગી જતાં સ્મરણો અને, એ સમય એથી જ તારો થૈ જતો, શાંત જળમાં કાંકરી ફેંક્યા કરી જળ નહીં વિહવળ કિનારો થૈ જતો, મૌન મારું બોલવા જો...

નેહા પુરોહિત ~ હું રે * Panna Nayak

હું રે સૂકી વાવ ~ નેહા પુરોહિત હું રે સૂકી વાવ, શીદ આવ્યો ભવભવના તરસ્યા, મારે આંગણ આવી ના કર જળ પીવાનો ભાવ.. હું રે સૂકી વાવ… એક જમાનો હતો કે હૈયે લાખ લાખ સરવાણી ઝરતી, ઝાંઝર રણકે હેલ ઉતરતી,...

નેહા પુરોહિત ~ મને ઓઢાડો અજવાળું * Panna Nayak 

મને ઓઢાડો અજવાળું ~ નેહા પુરોહિત ભીતરના અંધાર વચાળે હું જ મને ના ભાળું, મને ઓઢાડો અજવાળું. માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી, કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી? રણકારે પરખાય ઘડૂલો, લોટી, માણસ માળું, મથીમથીને થાકી તો પણ હું...