Tagged: Mukesh Joshi

મુકેશ જોશી ~ તે આ મુજબ

આપને જોયા પછી જે કંઇ થયું તે આ મુજબ આંખ લૂછી તે છતાં જે રહી ગયું તે આ મુજબ. બે’ક પંખી, બે’ક વાદળ, સૂર્યને બદલે દીવો આટલું આકાશ કોઇ દઇ ગયું તે આ મુજબ. ’આપ મારી જિંદગી છો’ સો વખત...

મુકેશ જોષી ~ બાસમતી ચોખાની * લતા હિરાણી * Mukesh Joshi * Lata Hirani

બાસમતી ચોખાની મીઠી સુગંધ સમું ફરતું રસોડામાં કોઈ કૂકરની સીટીમાં વહાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઇ ચાંદનીને રેડીને લોટ કોઇ બાંધે ને થાળીમાં અજવાળું થાયઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો આખોય ચન્દ્રમા વણાયદાઝી ના જાય ચૂલે એકે સંબંધ એમ પળપળને સાચવતું કોઇ…. આખું...