Tagged: mahendra joshi

મહેન્દ્ર જોશી ~ આશ્વાસન

આશ્વાસન ~ મહેન્દ્ર જોશી નિશાળથી ઘેર આવતાં જ બૂટ અને દફતરને દડા જેમ ઉછાળતા બાળકની રમત જોઈ રાજી થઇ જાઉં છું. શેરીના નાકે જોડા સીવી ઘેર પાછા ફરતા વૃદ્ધ મોચીને સંતુષ્ટ જોઈ સલામ ભરી લઉં છું બાકીનું શાક પાણીના ભાવે વેચી બીડીનો...

રમણીક અગ્રાવત ~ પિયરને * મહેન્દ્ર જોશી

પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાં રંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતા સંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજો ફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાં ડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું : ગાઈ દેશે બધું રાવણહથ્થો પતંગ ઊડાડતાં...