Tagged: Home

રમણીક અગ્રાવત ~ ચૂલે ચડ્યા

ચૂલે ચડ્યા રોટલા મઘમઘ આખુંય ઘર, ઘી માખણની સોડમે સઘળું કૈં તરબતર. બઠ્ઠા પાડે બાજરો રગમાં ચડતું જોમ, લીલા લીલા કેફથી ફરકે રોમેરોમ. દહીં ભરેલું છાલિયું મીઠું મરચું હોય, જીરુંનો છણકો જરી ના પાડે ના કોઈ. પીવાનાં સુખ છાશનાં પીવો...

લતા હિરાણી ~ ઘરનું  રિનોવેશન * Lata Hirani

ઘરનું  રિનોવેશન ~ લતા હિરાણી ઘરનું  રિનોવેશન થયું.   બધું જ બદલાયું, પલંગ, સોફા, ટીપોય, ટેબલ, ખુરશી તપેલીથી ટાઇલ્સ સુધી એક પછી એક બદલાયું, બદલાતું રહ્યું. જૂનું તો ભંગારમાં જ…. કશુંક કશુંક ઉપજયું પણ ખરું ! યાદો, જે એમાં ચોંટી રહી તી...