Tagged: હરીશ જસદણવાળા

હરીશ જસદણવાળા ~ વાત નથી * Harish Jasdanwala

જીવન આખું અર્પણ કરવું નાનીસૂની વાત નથી;બળતા હાથે સર્જન કરવું નાનીસૂની વાત નથી. કક્કાથી કવિતાના રસ્તે શબ્દોનો વિશ્વાસ મળ્યો?ભાષા સાથે સગપણ કરવું નાનીસૂની વાત નથી. માણસ જેવો માણસ આજે માણસમાંથી બાદ થયો,માણસનું અવલોકન કરવું નાનીસૂની વાત નથી. તેઓને જીવનમાં સૌથી...

હરીશ જસદણવાળા ~ સાવ આછું * Harish Jasdanwala

સાવ આછું ભીનું ~ હરીશ જસદણવાળા સાવ આછું ભીનું ઝાકળ સૂર્યને ગમતું હતુંમારું લીલું લીલું ખેતર સૂર્યને ગમતું હતું.   ઝાંઝવા બાબત હવે મારે કશું કહેવું નથીછે ખબર કે એકલું રણ સૂર્યને ગમતું હતું. ઝાડ, કેડી, પહાડ, ઝરણું આ તરફ સઘળું હતુંસૌ કહે છે...