Tagged: મિલિન્દ ગઢવી

મિલિન્દ ગઢવી ~ તું મળે

તું મળે તો ઉજાસ થઈ જાશેઆંખનો પણ વિકાસ થઈ જાશે ચાલ તારા વિચારમાં આવુંએ બહાને પ્રવાસ થઈ જાશે એમ માનીને રોજ જીવું છુંકાલે દુનિયા ખલાસ થઈ જાશે એક દિ’ આ બધાં સ્મરણ તારાંમારી ગઝલોના પ્રાસ થઈ જાશે એને મંદિરની બ્હાર...

સંજુ વાળા ~ અણીએ ઊભા * અનુ. મિલિન્દ ગઢવી * Sanju Vala * Milind Gadhvi

સંજુ વાળા – અણીએ ઊભા  ઝીણું  જો  ને ! જો, જડવાની  અણીએ ઊભાં ! મણ આખામાં ક્યા કણ સાચાં પડશે, કેમ પતીજ ? બીજ વચાળે ક્યાં છુપાયાં, બોલો હે ઉદભીજ ! ઓરું જો ને ! જો, અડવાની  અણીએ ઊભાં !...