Tagged: માલા કાપડિયા

માલા કાપડિયા ~ આ સાંજને

આ સાંજને ~ માલા કાપડિયાઆ સાંજનેકેવી માયા છે મારી ઉદાસી સાથે!તે પણ ચુપચાપ છેમારા ક્ષુબ્ધ શ્વાસની માફક.રોજ સવારે,સૂર્ય નહિ,એક ઇચ્છા ઊગે છે.પાછલી રાતનાં શમણાંગુલમહોર થઈ ઊગે છે આંખોમાંબારણાંને ટેરવે એક પ્રશ્ન‘એ આવશે?’રોજ સાંજે,સૂર્ય નહિ,એક ઇચ્છા ઢળે છે.અને સાંજમારી ઉદાસીનો મલાજો પાળે છે! ~ માલા કાપડિયા...

માલા કાપડિયા ~ રોજ સવારે

રોજ સવારે મારી બારીમાંથી આવી જાય છે એક આકાશનો ટુકડો સોનેરી તડકો લઇ તો વળી ક્યારેક એના આસમાની તરંગોમાં તરતાં વાદળોમાં હું ખોવાઇ જાઉં છું બની મત્સ્યકન્યા ! આ રમત થોડા દિવસ ચાલતી રહી. પછી મને થયું, મારી બારી થોડી...