Tagged: ભાનુપ્રસાદ પંડ્યા

ભાનુપ્રસાદ પંડ્યા ~ તમને લાગી ઠેસ

તમને લાગી ઠેસ, અમોને ફૂલ અડ્યાનો કંપ!વાટ વચાળે બેઠાં પલ બે, થયો નજરનો સંપ! થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઈ ઝરણું!અમે મટ્યા પથ્થર ને તરવા લાગ્યા થઈને તરણું! હતા અમે મુકામ ભારનો એય જવાયું ભૂલી!ભીંતે હોત ચણાયા ને...

ભાનુપ્રસાદ પંડ્યા ~ દેખ્યાનો દેશ

દેખ્યાનો દેશ ભલે ~ ભાનુપ્રસાદ પંડ્યા દેખ્યાનો દેશ ભલે લઈ લીધો, નાથ ! પણ કલરવની દુનિયા અમારી ! વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી ! કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હેરો બંધ પોપચામાં રંગોની ભાત, લોચનની સરહદથી છટકીને...